Bharat nu Bandharan : Online MCQ Test


1534921594-h-250-9aef99e110bf4c079ebaa81a70b4944b.png

Bharat nu Bandharan : Online MCQ Test

Rs.0.00

Availability: In Stock


Bharat nu Bandharan (Constitution of India) course are available on kachhua for students who are preparing for binsachivalay clerk, constable , gpsc etc.. This course is free for 100 students.


Gujarat Class 1, 2

  • About Online MCQ test

    • આ ટેસ્ટ માં તમે પરીક્ષાની તૈયારી કરીને ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો અને તરત જ તેનું રીઝલ્ટ મેળવી શકો છો

      ભારતનું બંધારણ(Constitution of India)એ એક સામાન્ય જ્ઞાન નો વિષય છે. ભારતના બંધારણ(Constitution of India)માં ભરના તમામ કાયદા, નિયમો, તંત્ર, અર્થવ્યવસ્થા, જેવા વિષય નો સમાવેશ થાય છે. ભારતના બંધારણ માં મુખ્યત્વે બંધારણ ના પાયા, બંધારણ ના પ્રકારો, બંધારણ ના નિયમો, વગેર નો સમાવેશ થાય છે. ભારતનું  બંધારણ ની રચના ભારતની રાજધાની અને ભારતના પાટનગર દ્વારા યોજવામાં આવે છે. સરકારી ભરતી ના દરેક પેપરમાં ભારતનું બંધારણ ના પ્રશ્નો પુછાય છે. ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે. મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે. સરકારી ભરતીની દરેક પરીક્ષા માં 50% વજનભાર ના પ્રશ્નો ભારતના બંધારણ(Constitution of India)ના જ પુછાય છે. 

    How to Use Bharat nu Bandharan(Constitution of India) course?

    • મિત્રો, ભારતનું બંધારણ(Constitution of India)ના અમારા કોર્ષ માં અત્યારસુધી ની સરકારી ભરતીની દરેક પરીક્ષામાં આવતા પશ્નો નો સમાવેશ થાય છે. તમે ભારતના બંધારણ ના સાહિત્ય , પુસ્તકો, નોંધ વગેરે મટેરિયલ વાંચીને અમારા કોર્ષ માં આપેલા ટેસ્ટ આપો. તેમાં બહુ બધા પ્રશ્નો ના ટેસ્ટ MCQ આપેલ છે ,તમે રોજબરોજ તેની તેયારી કરો, તમે એક પ્રકરણ વાંચો અને અને અમારી કછુઆ વેબસાઈટ ખોલીને, આઈડી અને પાસવર્ડ નાખીને અમારો કોર્ષ ખોલો અને તેમાં આપેલા ટેસ્ટ ક્રમાનુસાર વાંચતા રહો અને સારી રીતે તેના જવાબ આપતા રહો, તમને છેલ્લે પરિણામ પણ જોવા મળશે.

    Why should buy MCQ test series of Bharat nu bandharan

    • ભારતનું બંધારણ(Constitution of India) કોર્ષ માં આપેલા બધા જ પ્રશ્નો એ અત્યાર સુધી ના સરકારી ભરતી ની પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. તમે સારા એવા ઓરીજીનલ અભ્યાસક્રમ ધરાવતા સાહિત્ય, પુસ્તકો વાંચીને સારી એવી તેયારી કરી શકો છો, અમારી વેબ્સએત કછુઆ પર પણ આ કોર્ષ ઉપલબ્ધછે, જેમાં વાંચવાનું સાહિત્ય, ઓનલાઇન વિડીઓ મટેરિયલ અને દરરોજ ટેસ્ટ મટેરિયલ નો સમાવેશ થાય છે.

      કોર્ષ અમારા અનુભવ વાળા નિષ્ણાત થી તેયાર કરવામાં આવ્યો છે, આ કોર્ષનો ઉપયોગ કરીને આપ આવનારી બધી જ પરીક્ષા માં સારા એવા ગુણ મેળવી શકવામાં તમને મદદરૂપ નીવડશે. 





      Kachhua Institute

      Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.


    No shipping info yet
    0
     0 totals
    • 5
      0%
    • 4
      0%
    • 3
      0%
    • 2
      0%
    • 1
      0%

    0 reviews for Bharat nu Bandharan : Online MCQ Test

    No review yet!


    Add a review


    Select your rating


    Write your review


    Wait - Your Cart Updating...