Complete Maths for Competitive Exam (in Gujarati) Video +Reading Material+MCQ Test

Complete Maths for Competitive Exam (in Gujarati) Video +Reading Material+MCQ Test
- Read reviews (0)
- | Write a review
Availability: In Stock
Do you want to become master in Mathematics??The Best Option is kachhua.com. Kachhua.com presents Full course of Mathematics in which has been included online daily MCQ Test, videos and reading material.
Subject Courses
Practice Tests8 Subtopics
Quiz 1 : Maths(Simplification) 1 Lessons
Quiz 2 : Maths(H.C.F and L.C.M) 1 Lessons
Quiz 3 : Maths(H.C.F and L.C.M) 1 Lessons
Quiz 4 : Maths(Profit and Loss) 1 Lessons
Quiz 5 : Maths(Decimal Fraction Test) 1 Lessons
Quiz 6 : Maths(Profit and Loss) 1 Lessons
Quiz 7 : Maths(Decimal Fraction) 1 Lessons
Quiz 8 : Maths test 1 Lessons
Video Lectures17 Subtopics
Topic 1 : Number System 10 Lessons
Topic 2 : Maths(Problem On Number) 5 Lessons
Topic 3 : Maths(H.C.F AND L.C.M) 14 Lessons
Lesson 1 : H.C.F and L.C.M-1
Lesson 2 : H.C.F and L.C.M-2
Lesson 3 : H.C.F and L.C.M-3
Lesson 4 : H.C.F and L.C.M-4
Lesson 5 : H.C.F and L.C.M-5
Lesson 6 : H.C.F and L.C.M-6
Lesson 7 : H.C.F and L.C.M-7
Lesson 8 : H.C.F and L.C.M-8
Lesson 9 : H.C.F and L.C.M-9
Lesson 10 : H.C.F and L.C.M-10
Lesson 11 : H.C.F and L.C.M-11
Lesson 12 : H.C.F and L.C.M-12
Lesson 13 : H.C.F and L.C.M-13
Lesson 14 : H.C.F and L.C.M-14
Topic 4 : Maths (Decimal Fraction) 12 Lessons
Lesson 1 : Decimal Fraction-6
Lesson 2 : Decimal Fraction-5
Lesson 3 : Decimal Fraction-4
Lesson 4 : Decimal Fraction-3
Lesson 5 : Decimal Fraction-2
Lesson 6 : Decimal Fraction-1
Lesson 7 : Decimal Fraction-7
Lesson 8 : Decimal Fraction-8
Lesson 9 : Decimal Fraction-9
Lesson 10 : Decimal Fraction-10
Lesson 11 : Decimal Fraction-11
Lesson 12 : Decimal Fraction-12
Topic 5 : Maths(Simplification) 17 Lessons
Lesson 1 : સાદુ રૂપ 1
Lesson 2 : સાદુ રૂપ 2
Lesson 3 : સાદુ રૂપ 3
Lesson 4 : સાદુ રૂપ 4
Lesson 5 : સાદુ રૂપ 5
Lesson 6 : સાદુ રૂપ 6
Lesson 7 : સાદુ રૂપ 7
Lesson 8 : સાદુ રૂપ 8
Lesson 9 : સાદુ રૂપ 9
Lesson 10 : સાદુ રૂપ 10
Lesson 11 : સાદુ રૂપ 11
Lesson 12 : સાદુ રૂપ 12
Lesson 13 : સાદુ રૂપ 13
Lesson 14 : સાદુરૂપ-14
Lesson 15 : સાદુરૂપ-15
Lesson 16 : સાદુરૂપ-16
Lesson 17 : સાદુરૂપ-17
Topic 6 : cube & Square root 10 Lessons
Lesson 1 : Square root and Cube root-1
Lesson 2 : Square root and Cube root-2
Lesson 3 : Square root and Cube root-3
Lesson 4 : Square root and Cube root-4
Lesson 5 : Square root and Cube root-5
Lesson 6 : Square root and Cube root-6
Lesson 7 : Square root and Cube root-7
Lesson 8 : Square root and Cube root-8
Lesson 9 : Square root and Cube root-9
Lesson 10 : Square root and Cube root-10
Topic 7 : Maths (Average) 7 Lessons
Topic 8 : Maths(Percentage) 11 Lessons
Topic 9 : Maths(Polynomial) 8 Lessons
Topic 10 : Maths(Set theroy) 8 Lessons
Topic 11 : Maths(Circle) 5 Lessons
Topic 12 : Maths(Simple Interest) 7 Lessons
Topic 13 : Maths(Compound interest) 5 Lessons
Topic 14 : Maths(Partnership) 6 Lessons
Topic 15 : Maths(ઘાત અને ઘાતાંક) 10 Lessons
Lesson 1 : Ghat Ane Ghatank-1
Lesson 2 : Ghat Ane Ghatank-2
Lesson 3 : Ghat Ane Ghatank-3
Lesson 4 : Ghat Ane Ghatank-4
Lesson 5 : Ghat Ane Ghatank-5
Lesson 6 : Ghat Ane Ghatank-6
Lesson 7 : Ghat Ane Ghatank-7
Lesson 8 : Ghat Ane Ghatank-8
Lesson 9 : Ghat Ane Ghatank-9
Lesson 10 : Ghat Ane Ghatank-10
Topic 16 : Maths(Profit And Loss) 10 Lessons
Topic 17 : Maths(Time & Work) 7 Lessons
આ કોર્ષ કોને કરવો જોઈએ
- જો આપ આવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો આપણે આ કોર્ષ જોઈન કરવો જ જોઈએ।આ કોર્ષ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી GPSC, Bank, Clerk, SSC, UPSC, તલાટી, આર્મી, PSI, TET, TAT, HTAT, NET, SLET, CMAT જેવી તમામ પરીક્ષામાં આવતા ગણિત વિષયની તૈયારી સરળતાથી કરી શકાય.વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કી રાજ્ય લેવલની કેન્દ્ર સરકારની કોઈ પણ સરકારી ભરતી પરીક્ષામાં એક વિષય ગણિત હોય જ છે, જેથી જો ગણિત સારી રીતે તૈયાર હોય તો પ્રત્યેક પરીક્ષામાં સફળતા મેળવવી સરળ બની જાય છે.તેથી આ કોર્ષ એવા તમામ વિદ્યાર્થી માટે ઉપયોગી છે.જેમને ભરતી પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવવાની છે.
આપ ભવિષ્યમાં કોઈ ભરતી પરીક્ષા આપવાના હોવ તો પણ આ કોર્ષ તમને ઉપયોગી નીવડશે.
સમાવિષ્ટ મુદ્ધા
- Number System
- લ.સા.અ. અને ગુ.સા.અ.
- અપૂર્ણાંક
- સાદુરૂપ
- ઘનમૂળ અને વર્ગમૂળ
- સરાસરી
- ઉંમર આધારિત પ્રશ્નો
- ટકાવારી
- નફો અને ખોટ
- ઘાત અને ઘાતાંક
- સમય અને કાર્ય
- ભાગીદારી
- સમય અને અંતર
- કામ અને મહેનતાણું
- સાદે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- ઘનફળ
- વર્ગ અને વર્ગમૂળ
- ક્ષેત્રફળ
- ગુણોત્તર અને પ્રમાણ
- ટ્રેન આધારિત પ્રશ્નો
આ કોર્ષ કેવીરીતે કરવો...
- આ કોર્ષમાં ગણિત બેઝીકથી સરળ ભાષામાં શરૂ કરી એડવાન્સ ગણિત સુધી ભણાવવામાં આવશે.
- પ્રત્યેક ચેપ્ટર અને ટોપિકના સૌ પ્રથમ આપણે વિડીયો ટ્યુશન આપવામાં આવશે, તે ચેપ્ટરના વિડીયો ધ્યાનથી જોયા પછી તેના રીડીંગ મટીરીયલ વાંચવાના રહેશે.આમ તે ચેપ્ટરના અંતે તે ચેપ્ટરના પરીક્ષામાં પુછાયેલા અને પૂછી શકે તેવા MCQ પ્રશ્નોનો ટેસ્ટ હશે, જે આપે આપવાનો રહેશે, આ ટેસ્ટના પરિણામ પરથી તમને જાણ થશે કે આપે અભ્યાસ યોગ્ય રીતે કર્યો છે કે નહિ.
- એક ચેપ્ટર પૂર્ણ થયા પછી તમને બીજા ચેપ્ટર એક પછી એક તમારા એકાઉન્ટમાં આપવામાં આવશે.
ONLINE ચૂકવણી પ્રક્રિયા
તમારા ATM/ Credit/ Debit કાર્ડ નો ઉપયોગ કરીને કોર્ષ ખરીદો.Kachhua સાથે Online તૈયારી કરો. અને payment કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.step 1 : inquiry form ભર્યા પછી BUY NOW ના બટન પર ક્લિક કરો.step 2 : જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં હોય તો Login to your Account પર ક્લિક કરી લોગીન થાઓ.જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં ન હોય તો Create new account પર ક્લિક કરી નાનું ફોર્મ ભરી Register પર ક્લિક કરો, જેથી એકાઉન્ટ બની જશે.step 3 : registration કર્યા પછી "proceed to checkout" ના બટન ઉપર ક્લિક કરો.step 4 : આવશ્યક વિગત જેવી કે સરનામું, મોબાઈલ નંબર, પીનકોડ ભરી "GO" બટન ઉપર ક્લિક કરો.Step 5 : હવે "NEXT STEP" ઉપર ક્લિક કરો.step 6 : બધી વિગત જોઈ ફરી થી "NEXT STEP" ઉપર ક્લિક કરો અને "PAY NOW" ના બટન ઉપર ક્લિક કરો.step 7 : Payment information માંથી તમારી પસંદ નો option select કરો, જેમાં Credit card/ Debit card / Net-banking જેવા options હશે.step 8 : Card ની આવશ્યક વિગત ભરી "Make Payment" ઉપર ક્લિક કરો.જો તમારું Payment Successful થયું હશે તો successful બતાવશે અને નહિ થયું હોય તો Aborted અને Try Again બતાવશે.Helpline number for online payment : 9662523399
Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.
0 reviews for Complete Maths for Competitive Exam (in Gujarati) Video +Reading Material+MCQ Test
No review yet!