Gujarat TAT Test Online Maths & Science


1534760692-h-250-ac90456870a5fbd3b78bc687c92f5e05.jpg

Gujarat TAT Test Online Maths & Science

Rs.450.00 Rs.360.00

Availability: In Stock


In this "Gujarat TAT Test Online Maths & Science" course number of online tests of TAT Maths and Science are included. So you can give online tests of TAT


Gujarat TAT Test Online Maths & Science

  • TAT Online Test

    In this "Gujarat TAT Test Online Maths & Science" course number of online tests of TAT Maths and Science are included. So you can give online tests of TAT and check yourself that how much you are prepared.

    Benefits of online learning

    A new way of learning is online learning, It is an Eco friendly way of learning which has following benefits.

    • Variety of programs and courses
    • Lower total costs
    • More comfortable learning environment
    • Convenience and flexibility
    • More interaction and greater ability to concentrate
    • Career advancement
    • Continue learning in your profession
    • Avoid commuting
    • Improve your technical skills

    Benefits of MCQ Test

    • You can get daily online test...so you can check your knowledge. Give a test everyday and get the result of that test with solution on the next day.
    • You can do well preparation by these regular tests, in which questions of previous years are included.
    • By giving regular test you can analyze that in which topics you are well and in which topics you are weak.
    • Planning is the most important thing for any success. By doing analysis, you can recognize and do planning for your preparation.
    • You can connect with subject continuously by regular test.
    •  Regular tests will help you in continuous repetition, even if the exam may after some months or years.
    • If your exam is after one or two year, and you start regular tests right now then you can practice very well for exam and can pass exam easily.
    • Regular tests are most important for self-assessment.
    • You can give each test more than one time, so you can do practice more.
    • Suppose, if such day you can't give a test because of such reason, then you can give that test on next day also.
    • You can give test any time as your convenience.

    Gujarat TAT Test Online Maths & Science

    In this " Gujarat TAT Test Online Maths & Science " course, What does kachhua provide?

    Gujarat TAT Test Online Maths & Science and solution Here we provide daily online test for TAT Exam. The solutions of these tests are also provided, by which you can test yourself that how much you learned and can improve your performance in TAT Exam by more practice and preparation.

    BUY this " Gujarat TAT Test Online Maths & Science " course and start preparing...!!

Introduction

  •       ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવતી શિક્ષક અભિરુચિ કસોટી -ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષક બનવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે.દરેક સફળ ઉમેદવારને ગુણાંકન પ્રમાણપત્ર રાજ્ય પરિક્ષા બોર્ડ દ્રારા આપવામાં આવશે.

          સંબધિત ઉમેદવારે ,શિક્ષક અભિરુચિ કસોટી (TAT) માં 50% ગુણ પરિણામની તારીખ પાંચ વર્ષની મુદત સુધી માન્ય રહેશે .

Syllabus

  • પ્રશ્નપત્ર-કુલ ગુણ -150

    • સામાન્ય જ્ઞાન 
    • શિક્ષકની ફિલસુફી
    • શૈક્ષણીક મનોવિજ્ઞાન
    • વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન
    • તાર્કિક અભીયોગતા
    • ગુજરાતી ભાષાકીય પ્રાવીણય (લેખન વાંચન કથન શ્રવણકૌશલ્ય)
    • અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-12 સુધી)
     

    પ્રશ્નપત્ર-કુલ ગુણ – 150

    ખાસ વિષયને લગતી પરિક્ષા

    1.  વિષયવસ્તુ (માધ્યમિક શિક્ષકો માટે ધો.9-10અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ધો. 11-12 ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ --> 80 માર્ક
    2. વિષયવસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્ન --> 20 માર્ક Maths & Science 

     

Qualification

  •          નોધાયેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા નીચેના વિષયો પૈકી કોઈ એક વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતા હોય તેવા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે અરજી કરી શકાશે.

What's Included

  • Kachhua.com ના Experts દ્વારા તૈયાર કરેલ રોજ નો 20 Questions નો 20 Marks નો Test પેપર-1 અને પપેર-2 ના બધાજ વિષયો ને આવરી લેવામાં આવશે

Know before you start

  • બધા જ વિષયોનુ Basic Knowladge

Key Features

  • Kachhua.com ના Expert Faculties દ્વારા તૈયાર કરેલ MCQ પ્રકારનો ટેસ્ટ દરરોજ લેવામાં આવશે.જે સંપૂર્ણ રીતે પરિક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે હશે. જેથી તમે Continue તૈયારી કરી શકો અને તૈયારીને ચકસી શકો.

How to fill up the form

  • ફોર્મ ભરવા માટે અને પરિક્ષા વિશેની વધુ માહિતી મેળવવા માટે નીચેની જણાવેલી website ઉપર જાઓ.

           Form fill website :- www.gseb.org

     

Facilities

  •            MCQ Test ( સ્વમુલ્યાંકન )

    • આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
    •  તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો. 
    •  રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છોઅને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
    •  તમને શું વધુ અને શું ઓછુ આવડેછે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકોકેમ કે આયોજન એ સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે. 
    •  રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે. જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે  વર્ષો પછી આપવાની છેરેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
    •  જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છેપરીક્ષાના તોપીક્સપ્રશ્નોનું કઠીનતા  મૂલ્યઅને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે. 
    • પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ જ જરૂરી છે.
    • તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ  / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.
    •  પ્રત્યેક ટેસ્ટ ને એક થી વધુ વખત આપી શકાશે તેથી મુહાવરો સારો થાય.
    •  જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે
    •  વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.

    Kachhua Institute

    Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

    No shipping info yet
    0
     0 totals
    • 5
      0%
    • 4
      0%
    • 3
      0%
    • 2
      0%
    • 1
      0%

    0 reviews for Gujarat TAT Test Online Maths & Science

    No review yet!


    Add a review


    Select your rating


    Write your review


    Wait - Your Cart Updating...