JEE online MCQ Test series 1 year course (Gujarati Medium)


1534937866-h-250-a1d44fc6898eb5497f0fad82df11c374.png

JEE online MCQ Test series 1 year course (Gujarati Medium)

Rs.950.00

Availability: In Stock


Courses for Jee to get admission in Engineering ( Free Up to 31 March 2016)


Entraser

  • Introduction

      • Gujcet ની પરિક્ષ ધો-૧૨ નાં Maths ગ્રુપના વિધાર્થીઓએ આપવાની હોય છે.
      • આ પરિક્ષા તેમને Engineering માં Addmission મેળવવામાં મદદરૂપ થાય છે.
      • Maths,Physics,Chemestry આવે છે.
      • Jee(Prilim) ના top rankers ને Jee(mains) આપવાની હોય છેજે તેમને IIT માં Addmission મેળવવામાં મદદરૂપ થાય છે.

       

    Syllabus

    •    Maths,Physics,Chemestry ના બધા ચેપ્ટર.

    What's Included

    •     દર અઠવાડિયે એક ટેસ્ટ આવશે. 

              1 Question = 4 marks એટલે , 20 Quesion = 80 માર્ક્સ

              1 Negative Mark

    Qualification

      •       The minimum academic qualification for appearing in JEE Mains 2013 is that the candidate        must have passed in final examination of class XII or its equivalent referred to as the qualifying      examination.
      • Those appearing in class XII final or equivalent examination in 2014 may also appear in JEE Mains 2014 examination provisionally.
      • Candidates must have passed 5 subjects in their Class XII. Not Applicable for students who have passed in 2012 or 2013 with four subjects.
      • Candidates passed Class XII in 2011 or before are not eligible to appear in JEE Main examination. Only candidates passing in 2012/ 2013 or 2014 are eligible
      • Candidates’ date of birth should be on or after October 1, 1989 (5 years relaxation for SC/ST/PwD i.e 1984)
      • Candidates can attempt JEE Main for a maximum of three times.

    Know before you start

    • Maths,Chemestry,Physics નુ  basic knowladge

    Key Features

    • Kachhua.com ના Expert Feculties દ્વારા તૈયાર કરેલ MCQ પ્રકારનો ટેસ્ટ દરરોજ લેવામાં આવશે.જે સંપૂર્ણ રીતે પરિક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે હશે. જેથી તમે Continue તૈયારી કરી શકો અને તૈયારીને ચકસી શકો.

    Facilities

    • MCQ Test ( સ્વમુલ્યાંકન )

      • આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
      • તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે , અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
      • રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છોઅને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
      • તમને શું વધુ અને શું ઓછુ અવળે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકોકેમ કે આયોજન  સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
      • રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
      •  જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે  વર્ષો પછી આપવાની છેરેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
      • જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છેપરીક્ષાના તોપીક્સપ્રશ્નોનું કઠીનતા  મૂલ્યઅને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
      • પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ  જરૂરી છે.
      • તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ  / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.  
      • પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે , તેથી મુહાવરો સારો થાય.
      • જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
      • વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.

       

    How to fill up the form

    •    Official Website : www.jeemain.nic.in




      Kachhua Institute

      Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

    No shipping info yet
    0
     0 totals
    • 5
      0%
    • 4
      0%
    • 3
      0%
    • 2
      0%
    • 1
      0%

    0 reviews for JEE online MCQ Test series 1 year course (Gujarati Medium)

    No review yet!


    Add a review


    Select your rating


    Write your review


    Wait - Your Cart Updating...