MCQ Test series for HTAT Secondary (Gujarat)


1535024808-h-250-3b77ff2f788fdc3dd665d53a28b864cf.png

MCQ Test series for HTAT Secondary (Gujarat)

Rs.450.00 Rs.360.00

Availability: In Stock


Course for Secondaryteachers HTAT for become principle


Tet / Tat / Htat, TET Courses, TAT Exam

  • ntroduction

    •      આચાર્ય અભીયોગ્યતા કસોટી HTAT પરીક્ષા લેવામાં આવે છેજે ધોરણ ૯ થી ૧૨ માં આચાર્ય ની ભરતી માટે હોય છે .

    Syllabus

    •   પ્રશ્ન પત્ર 1 :

      Headmaster Eligibility Test

      કુલ ગુણ -150

          સામાન્ય જ્ઞાન ગુણ 25
          
       શિક્ષક ના વર્તમાન પ્રવાહ અનેશૈક્ષણિક અભીયોગ્યતા ગુણ 30
           તાર્કિક અભીયોગ્યતા (Logical Reasoning) ગુણ 20 4. શાળાકીયનેતૃત્વ ગુણ 25
         ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન વચન કંથન શ્રવણકૌશલ ) ગુણ 25
        અંગ્રેજી ભાષા ની જોડણી (ધોરણ 12 સુધી ) ગુણ 25

      પ્રશ્ન પત્ર 2 

       

          વહીવટ સંચાલન ગુણ 100 વહીવટ સંચાલન

    What's Included

    •  નો 20 Questions નો 20 Marks નો Test

      પપેર-1 અને પપેર-2 ના બધાજ વિષયો ને આવરી લેવામાં આવશે

    Qualification

    •      રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી.એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ. માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા

          રાજ્યમાં નોધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ અથવા એમ . પી . એડ . અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક/ ઉ . માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા

           રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉ.મા. શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી. એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ.મા.શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નીરીક્ષણનો ઓછામાં ઓછો કુલ 15 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે અરજી કરી શકશે.

      (1)  આચાર્યની જગ્યા માટેની શૈક્ષણીક / વ્યવસાયિક લાયકાતનું ગુણાંકન : નીચે મુજબ

       

        ક્રમાંક લાયકાત  અને તેના મહતમ  ગુણ નું ગુનાકણ કરેં છે જેના કુલ ગુણ ૩૦ હોય છે. 1. સ્નાતક – બી.એ. / બી.એસ.સી. 05 2. અનુસ્નાતક – એમ.એ / એમ.એસ.સી 07 ૩.વ્યવસાયિક વિષયમાં સ્નાતક – બી.એડ / બી.પી.એડ 05 4.વ્યવસાયિક વિષયમાં અનુસ્નાતક એમ.એડ. / એમ. પી. એડ. 08 5. દસ વર્ષથી વધુ અનુભવ મુજબ પ્રતિવર્ષનાં 05

    Know before you start

    • બધાજ વિષયોનુ basic knowladge

    Key Features

    • Kachhua દ્વારા તમને Experts Feculty દ્વારા તૈયાર કરેલ Test મળશે . બીજા દિવસે એ test નું Result તમને Solution સાથે મળશે જેથી તમે Continous અને સારી તૈયારી કરી શકો

    Facilities

    • MCQ Test ( સ્વમુલ્યાંકન )

      • આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
      • તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે , અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
      • રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છોઅને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
      • તમને શું વધુ અને શું ઓછુ અવળે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકોકેમ કે આયોજન  સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
      • રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
      •  જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે  વર્ષો પછી આપવાની છેરેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
      • જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છેપરીક્ષાના તોપીક્સપ્રશ્નોનું કઠીનતા  મૂલ્યઅને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
      • પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ  જરૂરી છે.
      • તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ  / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.  
      • પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે , તેથી મુહાવરો સારો થાય.
      • જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
      • વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.

       

    How to fill up the form

    • Official Website gujarat-education.gov.in




      Kachhua Institute

      Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

    No shipping info yet
    0
     0 totals
    • 5
      0%
    • 4
      0%
    • 3
      0%
    • 2
      0%
    • 1
      0%

    0 reviews for MCQ Test series for HTAT Secondary (Gujarat)

    No review yet!


    Add a review


    Select your rating


    Write your review


    Wait - Your Cart Updating...