Displaying 1-8 of 8 result(s).
Introduction
-
શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રોની માન્યતા અવધી પાંચ વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઈપણ ઉમેદવાર પોતાના ગુણાત્મક સુધારણા અને સારા Merit માટે એક કરતા વધારે વખત પરિક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં છેલ્લી કસોટીના ગુણ પસંદગી માટે માન્ય ગણાશે.ઉમેદવાર ઈચ્છે તો પ્રાથમિક શિક્ષક કસોટી અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક કસોટી બંને આપી શકશે.
શિક્ષક યોગ્યતા કસોટીમાં પસંદગી પામવાના ધોરણો :
- ઉચ્ચ પ્રાથમિક શિક્ષક (ધોરણ 6 થી 8) માટેના ઉમેદવારો વિભાગ અને વિભાગ માં દરેકમાં ઓછામાં ઓછા 50 ટકા અને બંને મળી ઓછામાં ઓછા 60 ટકા મેળવેલ હશે તો જ ઉમેદવાર પાસ ગણાશે
- અનુસુચિત જાતિ/જનજાતિ સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત અને વિકલાંગ ઉમેદવારના કિસ્સામાં શિક્ષક યોગ્યતા કસોટી 55 ટકા ગુણ મેળવી ઉત્તીર્ણ કરવાની રહેશે.
- જીલ્લા પંચાયત અને નગર સમિતિ સંચાલિત ગ્રાન્ટેબલ અને નોન- ગ્રાન્ટેબલ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોની પસંદગી માટે આ પરિક્ષા પાસ કરવાનું ફરજીયાત રહેશે.
Syllabus
What’s Included
-
બાળ વિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો,અંગ્રેજી,ગુજરાતી,પર્યાવરણ ગણિત નો 20 Questions નો 20 Marks નો Test
Qualification
Know before you start
Key Features
Facilities
How to fill up the form
99100101102103104105106
10 years ago
10 years ago
10 years ago