Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


MCQ Test series for HTAT Primary (Gujarat)

Course for primary teachers HTAT for become principleHTAT Exam Syllabus and exam patternt
MCQ Test series for HTAT Primary (Gujarat)
    220
    M.R.P ₹ 300
    You Save : ₹80 (27%)

logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

1year

Kachhua Institute


Gujarati

Displaying 1-6 of 6 result(s).

Introduction

  • આચાર્ય અભીયોગ્યતા કસોટી HTAT પરીક્ષા લેવામાં આવે છેજે ધોરણ ૧ થી ૮ ના આચાર્ય ની ભરતી માટે હોય છે. સ્પર્ધાત્મક પરિક્ષા  HTAT પ્રાઇમરી માટે ગુજરાતી, અંગ્રેજી, સામાન્યજ્ઞાન વગેરે  વિષયો માટે રોજ ના ૨૦ પ્રશ્નો ૨૦ માર્ક ના ટેસ્ટ તમને ઓનલાઈન ઘરે બેઠા મળશે.  

Syllabus

  • આ પરીક્ષા બે વિભાગ માં લેવાશેજેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.

    વિભાગ ૧

    ૭૫ ગુણ

    વિભાગ ૨

    ૭૫ ગુણ

    કુલ ગુણ                        ૧૫૦

    સમય                           ૧૨૦ મિનીટ

    વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)

    (1) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો

    ભારતીય બંધારણમૂળભૂત હક્કો અને ફરજો

    • રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશપ્રવાહો અને માળખું

    • ગણિતઇતિહાસભૂગોળવિજ્ઞાન અને ટેકનોલોજીપર્યાવરણ

    • ખેલકૂદ અને રમતો

    • સંગીત અને કળા

    • રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)

    • ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આર ટી આઈ)

    • મહાન વિભૂતિઓ (દેશવર્તમાન પ્રવાહઅને આનુસંગિક બાબતો

    (2) વહીવટી સંચાલન :

    • ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.

    • ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭

    • ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯

    • ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમનઅધિનિયમ ૧૯૮૪

    • ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિકઅને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજનિયમો ૧૯૮૪

    • નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩

    • શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ શિક્ષણમાં નુતન પ્રવાહોશિક્ષણ સુધારણા અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)

    • રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫

    • અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ

    (3) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી

    • રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે

    વિભાગ – ૨

    આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશેપરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦પ્રમાણે રહેશેપરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.

    (આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશેતો જ પાસ ગણાશેઅનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)

Qualification

  •      રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી.એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ. માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા

        રાજ્યમાં નોધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ અથવા એમ . પી . એડ . અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક/ ઉ . માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો  5 વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા

         રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉ.મા. શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી. એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ.મા.શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નીરીક્ષણનો ઓછામાં ઓછો કુલ 15 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે અરજી કરી શકશે.

    (1)  આચાર્યની જગ્યા માટેની શૈક્ષણીક / વ્યવસાયિક લાયકાતનું ગુણાંકન : નીચે મુજબ

     

      ક્રમાંક લાયકાત  અને તેના મહતમ  ગુણ નું ગુનાકણ કરેં છે જેના કુલ ગુણ ૩૦ હોય છે. 1. સ્નાતક બી.એ. / બી.એસ.સી. 05 2. અનુસ્નાતક એમ.એ / એમ.એસ.સી 07 ૩.વ્યવસાયિક વિષયમાં સ્નાતક બી.એડ / બી.પી.એડ 05 4.વ્યવસાયિક વિષયમાં અનુસ્નાતક એમ.એડ. / એમ. પી. એડ. 08 5. દસ વર્ષથી વધુ અનુભવ મુજબ પ્રતિવર્ષનાં 05

Facilities

  • MCQ Test ( સ્વમુલ્યાંકન )

    • આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
    • તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે , અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
    • રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છો, અને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
    • તમને શું વધુ અને શું ઓછુ અવળે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકો, કેમ કે આયોજન  સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
    • રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
    •  જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે  વર્ષો પછી આપવાની છે, રેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
    • જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છે, પરીક્ષાના તોપીક્સ, પ્રશ્નોનું કઠીનતા  મૂલ્ય, અને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
    • પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ  જરૂરી છે.
    • તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ  / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.  
    • પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે , તેથી મુહાવરો સારો થાય.
    • જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
    • વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.

     

How to fill up the form

Curriculum

Daily Online Test244 Practice Test
Test 1 HTAT(Primary) 01-07-2015
Test 2 HTAT(Primary) 02-07-2015
Test 3 HTAT(Primary) 03-07-2015
Test 4 HTAT (Primary ) 04-07-2015
Test 5 HTAT(Primary) 05-07-2015
Test 6 HTAT(Primary) 06-07-2015
Test 7 HTAT(Primary) 07-07-2015
Test 8 HTAT(Primary) 31-05-2015
Test 9 HTAT(Primary) 30-05-2015
Test 10 HTAT(Primary) 29-05-2015
Test 11 HTAT(Primary) 28-05-2015
Test 12 HTAT ( Primary) 27-05-2015
Test 13 HTAT(Primary) 26-05-2015
Test 14 HTAT(Primary) 25-05-2015
Test 15 HTAT(Primary) 24-05-2015
Test 16 HTAT(Primary) 23-05-2015
Test 17 HTAT(Primary) 22-05-2015
Test 18 HTAT ( Primary) 21-05-2015
Test 19 HTAT(Primary) 20-05-2015
Test 20 HTAT(Primary) 19-05-2015
Test 21 HTAT(Primary) 18-05-2015
Test 22 HTAT(Primary) 17-05-2015
Test 23 HTAT(Primary) 16-05-2015
Test 24 HTAT(Primary) 08-07-2015
Test 25 HTAT(Primary) 09-07-2015
Test 26 HTAT(Primary) ( paper-2) 10-07-2015
Test 27 HTAT(Primary) (paper-2) 8-11-2014
Test 28 HTAT(Primary) (paper-2) 11-11-2014
Test 29 HTAT(Primary) ( Special Current Affiars)) 17-05-2014
Test 30 HTAT(Primary) ( Special Current Affiars)) 19-05-2014
Test 31 HTAT (Primary) 9-11-2014
Test 32 HTAT(Primary) ( paper-2) 05-01-2015
Test 33 HTAT(Primary) ( paper-2) 06-01-2015
Test 34 HTAT(Primary) (special social science) ( paper-2) 07-01-2015
Test 35 HTAT(Primary) ( paper-2)(Special language) 23-05-2014
Test 36 HTAT(Primary) (special science) ( paper-2) 04-01-2015
Test 37 HTAT(Primary) ( paper-2) (special Mathematics) 03-01-2015
Test 38 HTAT(Primary) 7-11-2014
Test 39 HTAT(Primary) 13-11-2014
Test 40 HTAT(Primary) 10-11-2014
Test 41 HTAT (Primary) 15-11-2014
Test 42 HTAT (Primary) 14-11-2014
Test 43 HTAT(Primary) 12-11-2014
Test 44 HTAT(Primary) ( paper-2) (specil social science) 26-05-2014
Test 45 HTAT(Primary) ( paper-2)(Special language) 10-06-2015
Test 46 HTAT(Primary) (special science) ( paper-2) 11-06-2015
Test 47 HTAT (Primary) 16-11-2014
Test 48 HTAT(Primary) ( Special G.K)) 17-11-2014
Test 49 HTAT(Primary) ( paper-2)(Special language) 02-01-2015
Test 50 HTAT(Primary) એજ્યુકેશન સાયકોલોજી 01-01-2015
Test 51 HTAT(Primary) (special science) ( paper-2) 18-11-2014
Test 52 HTAT(Primary) (special social science) ( paper-2) 19-11-2014
Test 53 HTAT(Primary) ( paper-2) (special Mathematics) 20-11-2014
Test 54 HTAT(Primary) (special science) ( paper-2) 21-11-2014
Test 55 HTAT(Primary) (special social science) ( paper-2) 22-11-2014
Test 56 HTAT(Primary) (special science) ( paper-2) 24-11-2014
Test 57 HTAT(Primary) ( paper-2)(Special language) 26-11-2014
Test 58 HTAT(Primary) (special social science) ( paper-2) 28-11-2014
Test 59 HTAT(Primary) 23-11-2014
Test 60 HTAT(Primary) 25-11-2014
Test 61 HTAT(Primary) 27-11-2014
Test 62 HTAT(Primary) ( paper-2)(Special language) 29-11-2014
Test 63 HTAT(Primary) (special social science) ( paper-2) 30-11-2014
Test 64 HTAT(Primary) ( paper-2) (special Mathematics) 1-12-2014
Test 65 HTAT(Primary) (special science) ( paper-2) 2-12-2014
Test 66 HTAT(Primary) ( paper-2) (special Mathematics) 13-05-2015
Test 67 HTAT(Primary) ( paper-2)(Special language) 05-06-2015
Test 68 HTAT(Primary) 06-06-2015
Test 69 HTAT(Primary) 07-06-2015
Test 70 HTAT(Primary) (special social science) ( paper-2) 08-06-2015
Test 71 HTAT(Primary) 09-06-2015
Test 72 HTAT(Primary) (special social science) ( paper-2) 12-06-2015
Test 73 HTAT(Primary) ( paper-2)(Special language) 13-06-2015
Test 74 HTAT(Primary) (special social science) ( paper-2) 14-06-2015
Test 75 HTAT(Primary) 15-06-2015
Test 76 HTAT(Primary) (special science) ( paper-2) 16-06-2015
Test 77 HTAT(Primary) 17-06-2015
Test 78 HTAT(Primary) 18-06-2015
Test 79 HTAT(Primary) ( paper-2)(Special language) 19-06-2015
Test 80 HTAT(Primary) (special social science) ( paper-2) 20-06-2015
Test 81 HTAT(Primary) (special science) ( paper-2) 21-06-2015
Test 82 HTAT(Primary) (special social science) ( paper-2) 22-06-2015
Test 83 HTAT(Primary) ( paper-2)(Special language) 23-06-2015
Test 84 HTAT(Primary) (special science) ( paper-2) 24-06-2015
Test 85 HTAT(Primary) 25-06-2015
Test 86 HTAT(Primary) 26-06-2015
Test 87 HTAT(Primary) 27-06-2015
Test 88 HTAT(Primary) (special social science) ( paper-2) 28-06-2015
Test 89 HTAT(Primary) ( paper-2)(Special language) 29-06-2015
Test 90 HTAT(Primary) (special science) ( paper-2) 30-06-2015
Test 91 HTAT(Primary) (special social science) ( paper-2) 29-12-2014
Test 92 HTAT(Primary) 18-01-2015
Test 93 HTAT(Primary) 01-02-2015
Test 94 HTAT(Primary) 02-02-2015
Test 95 HTAT(Primary) ( paper-2)(Special language) 30-12-2014
Test 96 HTAT(Primary) (special social science) ( paper-2) 31-12-2014
Test 97 HTAT(Primary) (special science) ( paper-2) 08-01-2015
Test 98 HTAT(Primary) ( paper-2)(Special language) 10-01-2015
Test 99 HTAT(Primary) (special social science) ( paper-2) 11-01-2015
Test 100 HTAT(Primary) ( paper-2)(Special language) 12-01-2015
Test 101 HTAT(Primary) (special social science) ( paper-2) 13-01-2015
Test 102 HTAT(Primary) 14-01-2015
Test 103 HTAT(Primary) 15-01-2015
Test 104 HTAT(Primary) 16-01-2015
Test 105 HTAT(Primary) (special science) ( paper-2) 17-01-2015
Test 106 HTAT(Primary) (special social science) ( paper-2) 19-01-2015
Test 107 HTAT(Primary) (special science) ( paper-2) 20-01-2015
Test 108 HTAT (Special Current Affairs) 21-01-2015
Test 109 HTAT(Primary) (special social science) ( paper-2) 22-01-2015
Test 110 HTAT(Primary) (special maths&sci) ( paper-2) 23-01-2015
Test 111 HTAT(Primary) (special social science) ( paper-2) 24-01-2015
Test 112 HTAT(Primary) 25-01-2015
Test 113 HTAT(Primary) 26-01-2015
Test 114 HTAT(Primary) 27-01-2015
Test 115 HTAT(Primary) 28-01-2015
Test 116 HTAT(Primary) 29-01-2015
Test 117 HTAT(Primary) 30-01-2015
Test 118 HTAT(Primary) 31-01-2015
Test 119 HTAT(Primary) 03-02-2015
Test 120 HTAT(Primary) 04-02-2015
Test 121 HTAT(Primary) 05-02-2015
Test 122 HTAT(Primary) 06-02-2015
Test 123 HTAT(Primary) 07-02-2015
Test 124 HTAT(Primary) 08-02-2015
Test 125 HTAT(Primary) 09-02-2015
Test 126 HTAT(Primary) 10-02-2015
Test 127 HTAT(Primary) 11-02-2015
Test 128 HTAT(Primary) 12-02-2015
Test 129 HTAT(Primary) 13-02-2015
Test 130 HTAT(Primary) 14-02-2015
Test 131 HTAT(Primary) 15-02-2015
Test 132 HTAT(Primary) 16-02-2015
Test 133 HTAT(Primary) 17-02-2015
Test 134 HTAT(Primary) 18-02-2015
Test 135 HTAT(Primary) 09-01-2015
Test 136 HTAT(Primary) 19-02-2015
Test 137 HTAT(Primary) 20-02-2015
Test 138 HTAT(Primary)(Science)21-02-2015
Test 139 HTAT(Primary)(maths) 22-02-2015
Test 140 HTAT(Primary paper-2)(maths) 23-02-2015
Test 141 HTAT(Primary Paper-2)(Gujrati) 25-02-2015
Test 142 HTAT(Primary Paper-2)(S.S) 26-02-2015
Test 143 HTAT(Primary Paper-2)(Social Sci.) 27-02-2015
Test 144 HTAT(Primary Paper-2)(Science.) 28-02-2015
Test 145 HTAT(Primary Paper-2)(Science.) 01-03-2015
Test 146 HTAT(Primary Paper-2)(Science.) 02-03-2015
Test 147 HTAT(Primary) 03-03-2015
Test 148 HTAT(Primary) 04-03-2015
Test 149 HTAT(Primary)05-03-2015
Test 150 HTAT(Primary) 06-03-2015
Test 151 HTAT(Primary) 08-03-2015
Test 152 HTAT(Primary) 07-03-2015
Test 153 HTAT(Primary) 09-03-2015
Test 154 HTAT(Primary paper-1) 10-03-2015
Test 155 HTAT(Primary paper-1) 11-03-2015
Test 156 HTAT(Primary paper-1) 12-03-2015
Test 157 HTAT(Primary paper-1) 13-03-2015
Test 158 HTAT(Primary paper-1) 14-03-2015
Test 159 HTAT(Primary paper-2) 15-03-2015
Test 160 HTAT(Primary paper-2) 16-03-2015
Test 161 HTAT(Primary paper-1) 17-03-2015
Test 162 HTAT(Primary paper-1) 18-03-2015
Test 163 HTAT(Primary paper-1) 19-03-2015
Test 164 HTAT(Primary paper-1) 20-03-2015
Test 165 HTAT(Primary paper-1) 21-03-2015
Test 166 HTAT(Primary paper-2) 22-03-2015
Test 167 HTAT(Primary paper-2) 23-03-2015
Test 168 HTAT(Primary paper-1) 24-03-2015
Test 169 HTAT(Primary paper-1) 25-03-2015
Test 170 HTAT(Primary paper-1) 26-03-2015
Test 171 HTAT(Primary paper-1) 27-03-2015
Test 172 HTAT(Primary paper-1) 28-03-2015
Test 173 HTAT(Primary paper-2) 29-03-2015
Test 174 HTAT(Primary paper-2) 30-03-2015
Test 175 HTAT(Primary paper-1) 31-03-2015
Test 176 HTAT(Primary paper-1) 01-04-2015
Test 177 HTAT(Primary paper-1) 02-04-2015
Test 178 HTAT(Primary paper-1) 03-04-2015
Test 179 HTAT(Primary paper-1) 04-04-2015
Test 180 HTAT(Primary paper-2) 05-04-2015
Test 181 HTAT(Primary paper-2) 06-04-2015
Test 182 HTAT(Primary paper-1) 07-04-2015
Test 183 HTAT(Primary paper-1) 08-04-2015
Test 184 HTAT(Primary ) વહીવટી સંચાલન 09-04-2015
Test 185 HTAT(Primary ) વહીવટી સંચાલન 10-04-2015
Test 186 HTAT(Primary ) વહીવટી સંચાલન 11-04-2015
Test 187 HTAT(Primary ) ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ 12-04-2015
Test 188 HTAT(Primary) ગુજરાત રાજ્ય શૈક્ષણિક ટેકનોલોજી ભવન 13-04-2015
Test 189 HTAT(Primary ) જિલ્લા શિક્ષણ સમિતિ -કચેરી 14-04-2015
Test 190 HTAT(Primary ) (મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ–1947) 15-04-2015
Test 191 HTAT(Primary ) Logic 16-04-2015
Test 192 HTAT(Primary ) Logic 17-04-2015
Test 193 HTAT(Primary ) (ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ-1974) 18-04-2015
Test 194 HTAT(Primary ) (શૈક્ષણિક સંસ્થાઓ) 19-04-2015
Test 195 HTAT(Primary ) (શિક્ષણ અને ટેકનોલોજી) 20-04-2015
Test 196 HTAT(Primary ) (આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય) 21-04-2015
Test 197 HTAT(Primary ) (ક્રિયાત્મક સંશોધન) 22-04-2015
Test 198 HTAT(Primary ) (સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન) 23-04-2015
Test 199 HTAT(Primary ) (પ્રાથમિક શિક્ષણ સહાયક ગ્રાન્ટ) 24-04-2015
Test 200 HTAT(Primary) 25-04-2015
Test 201 HTAT(Primary) 26-04-2015
Test 202 HTAT(Primary) 27-04-2015
Test 203 HTAT(Primary )( શાળાકીય નેતૃત્વ) 28-04-2015
Test 204 HTAT(Primary ) Logic 29-04-2015
Test 205 HTAT(Primary) 30-04-2015
Test 206 HTAT(Primary) 11-05-2015
Test 207 HTAT(Primary) 12-05-2015
Test 208 HTAT(Primary)paper-2 15-05-2015
Test 209 HTAT(Primary)paper-2 14-05-2015
Test 210 HTAT(Primary) 01-06-2015
Test 211 HTAT(Primary) 02-06-2015
Test 212 HTAT(Primary) 03-06-2015
Test 213 HTAT(Primary) 04-06-2015
Test 214 HTAT(Primary Paper-1)-01-05-2015
Test 215 HTAT(Primary Paper-1)-02-05-2015
Test 216 HTAT(Primary Paper-1)-03-05-2015
Test 217 HTAT(Primary Paper-2 STD-8)-04-05-2015
Test 218 HTAT(Primary Paper-2 STD-7)-05-05-2015
Test 219 HTAT(Primary Mix Test Paper -1)-06-05-2015
Test 220 HTAT(Primary Mix Test Paper-2)-07-05-2015
Test 221 HTAT(Primary Paper-1)-08-05-2015
Test 222 HTAT(Primary Paper-1)-09-05-2015
Test 223 HTAT(Primary Paper-1)-10-05-2015
Test 224 HTAT PRIMARY 11-07-2015
Test 225 HTAT PRIMARY 12-07-2015
Test 226 HTAT PRIMARY 13-07-2015
Test 227 HTAT PRIMARY 14-07-2015
Test 228 HTAT PRIMARY 15-07-2015
Test 229 HTAT PRIMARY 16-07-2015
Test 230 HTAT PRIMARY 27-07-2015
Test 231 HTAT PRIMARY 26-07-2015
Test 232 HTAT PRIMARY 25-07-2015
Test 233 HTAT PRIMARY 24-07-2015
Test 234 HTAT PRIMARY 23-07-2015
Test 235 HTAT PRIMARY 22-07-2015
Test 236 HTAT PRIMARY 17-07-2015
Test 237 HTAT PRIMARY 18-07-2015
Test 238 HTAT PRIMARY 19-07-2015
Test 239 HTAT PRIMARY 20-07-2015
Test 240 HTAT PRIMARY 21-07-2015
Test 241 HTAT PRIMARY 28-07-2015
Test 242 HTAT PRIMARY 29-07-2015
Test 243 HTAT PRIMARY 30-07-2015
Test 244 HTAT PRIMARY 31-07-2015
 
Discussion
mahesh thakor

10 years ago

Hu ek nokariyat manas chhu... Nokari sathe sathe aa korsh ni madad thi sari taiyari thay chhe.. Thanx

kch_bharat

10 years ago

Really a good course it is...

kch_nileshrana

10 years ago

aa korsh na karane mari HTAT ni pariksha ni khoob sari taiyari thai chhe...

Kinjal Kasodariya

9 years ago

koi book purchase krwani che k pchi regi.pchi tme mob.ma materials provide krsho?? plz ans

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66