આચાર્ય અભીયોગ્યતા કસોટી HTAT પરીક્ષા લેવામાં આવે છેજે ધોરણ ૯ થી ૧૨ માં આચાર્ય ની ભરતી માટે હોય છે .
Syllabus
પ્રશ્ન પત્ર 1 :
Headmaster Eligibility Test
કુલ ગુણ -150
સામાન્ય જ્ઞાન ગુણ 25 શિક્ષક ના વર્તમાન પ્રવાહ અનેશૈક્ષણિક અભીયોગ્યતાગુણ 30 તાર્કિક અભીયોગ્યતા (Logical Reasoning)ગુણ 204. શાળાકીયનેતૃત્વ ગુણ 25 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન , વચન , કંથન , શ્રવણ, કૌશલ )ગુણ 25 અંગ્રેજી ભાષા ની જોડણી (ધોરણ 12 સુધી ) ગુણ 25 પ્રશ્ન પત્ર 2
વહીવટ સંચાલન ગુણ 100વહીવટ સંચાલન
What's Included
નો 20 Questions નો 20 Marks નો Test
પપેર-1 અને પપેર-2 ના બધાજ વિષયો ને આવરી લેવામાં આવશે
Qualification
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી.એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ. માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ અથવા એમ . પી . એડ . અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક/ ઉ . માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉ.મા. શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી. એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ.મા.શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નીરીક્ષણનો ઓછામાં ઓછો કુલ 15 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે અરજી કરી શકશે.
(1)આચાર્યની જગ્યા માટેની શૈક્ષણીક / વ્યવસાયિક લાયકાતનું ગુણાંકન : નીચે મુજબ
ક્રમાંક લાયકાત અને તેના મહતમ ગુણ નું ગુનાકણ કરેં છે જેના કુલ ગુણ ૩૦ હોય છે. 1. સ્નાતક – બી.એ. / બી.એસ.સી. 05 2. અનુસ્નાતક – એમ.એ / એમ.એસ.સી 07 ૩.વ્યવસાયિક વિષયમાં સ્નાતક – બી.એડ / બી.પી.એડ 05 4.વ્યવસાયિક વિષયમાં અનુસ્નાતક એમ.એડ. / એમ. પી. એડ. 08 5. દસ વર્ષથી વધુ અનુભવ મુજબ પ્રતિવર્ષનાં 05
Know before you start
બધાજ વિષયોનુ basic knowladge
Key Features
Kachhua દ્વારા તમને Experts Feculty દ્વારા તૈયાર કરેલ Test મળશે . બીજા દિવસે એ test નું Result તમને Solution સાથે મળશે જેથી તમે Continous અને સારી તૈયારી કરી શકો
Facilities
MCQ Test ( સ્વમુલ્યાંકન )
આની અંદર તમને daily online test મળશેજેના થી તમે તમારા knowledge ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.