Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


GPSC Screening Test

Online GPSC full course is designed for GPSC preliminary exam.755 Videos, 646 Reading Pages, 42 Tests with 6 months validity. Learn easily all topics of latest syllabus, Helps to crack GPSC prelim.
GPSC Screening Test
    1100
logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

6month

Kachhua Institute


Gujarati

Displaying 1-8 of 8 result(s).

Introduction

    • જાહેરાત ક્રમાંક – ૫૧/૨૦૧૪-૨૦૧૫ ગુજરાત સરકારના સચિવાલયનાં વિભાગો, ગુજરાત વિધાનસભા સચિવાલય,ગુજરાત જાહેર સેવા આયોગ,અને મહેસુલ વિભાગ હસ્તકની વર્ગ-૩ ની જગ્યાઓ માટે આ પરિક્ષા લેવામાં આવે છે. 
    • Screening Test (પ્રાથમિક કસોટી) માં ઉમેદવારને O.M.R, Sheetમાં જવાબ આપવા માટે A,B,C,D અને E એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ E 'Not attended' તરીકેનો રહેશે. . () ઉમેદવાર જે પ્રશ્નના જવાબ માટે જો પાંચમો વિકલ્પ E 'Not attended' એનકોડ કરેલ હશે તો તે પ્રશ્નના "શૂન્ય" ગુણ ગણાશે અને તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં. () તમામ વિકલ્પો (A,B,C,D, અને E) ખાલી રાખ્યા હોય અથવા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હોય તો તે પ્રશ્ન માટે નિશ્ચિત ગુણ એક હોય તો ૦.૩ ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે.
    • Screening Test (પ્રાથમિક કસોટી) માં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. ઉમેદવાર નાયબ સેક્શન અધિકારી કે નાયબ મામલતદાર કે આ બંને જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે એક જ અરજી કરવાની રહેશે અને એક જ વખત પરીક્ષા ફી ચુકવવાની રહેશે.
    • પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે, મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નં.(અંગ્રેજી)નું માધ્યમ બધાં ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.
    •  પરીક્ષા કેન્દ્રોની વિગત :Screening Test(પ્રાથમિક કસોટી) નું સ્થળ અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, ભુજ, ભરૂચ, દાહોદ, ગોધરા, ગાંધીનગર, હિમતનગર, જુનાગઢ, જામનગર, મહેસાણા, નડિયાદ, નવસારી, પાટણ, પાલનપુર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, તથા વ્યારા રહેશે. તથા લેખિત મુખ્ય પરીક્ષા માટેનું સ્થળ ફક્ત અમદાવાદ જ રહેશે. ઉમેદવારોની સંખ્યા, પરીક્ષા કેન્દ્રની ઉપલબ્ધિ, આયોગની વહીવટી અનુકુળતા વગેરે પરિબળો ધ્યાનમાં લઇ આયોગ આ કેન્દ્રોમાં વધારો/ઘટાડો કરી શકશે.
    • પરીક્ષામાં પ્રવેશ : (1)જરૂરી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કાર્ય સિવાય Screening Test (પ્રાથમિક કસોટી) માં બેસવા દેવામાં આવશે. ()જે ઉમેદવારોને Screening Test (પ્રાથમિક કસોટી) ના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર હશે તેઓને આયોગ દ્વારા લેખિત પરીક્ષા માટે અલગથી બીજીઓ અરજીપત્રક મોકલવામાં આવશે. જે જરૂરી ફી અને પ્રમાણપત્રો સાથે ઉમેદવારે આયોગની કચેરીમાં મોકલી આપવાનું રહેશે. () ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકોની ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબ ચકાસણી કરવામાં આવશે અને આ જોગવાઈ સંતોષતા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. () મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈપણ પત્ર વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
    • જગ્યા/સેવાની પસંદગીનો ક્રમ : ()મુખ્ય લેખિત પરીક્ષામાં ફોર્મમાં ઉમેદવારે ફક્ત જાહેરાતમાં દર્શાવેલ જગ્યા/સેવા માટે પોતાની પસંદગી અનુસાર પસંદગી ક્રમ દર્શાવવાનો રહેશે. () ઉમેદવાર જે જગ્યા /સેવા માટે પોતાની પસંદગીનો ક્રમ એકવાર દર્શાવી દે, ક્રમ કાયમી ગણવામાં આવશે તથા તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર, સુધારા-વધારા અથવા ક્રમાંક બદલવાની વિનંતી કોઇપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં. ()ઉમેદવારોએ જણાવેલી જગ્યાઓ માટેના પ્રેફરન્સ તે જગ્યાઓ ઉપર નિમણુંક નો કોઈ હક્ક મળતો નથી. () ગુણવત્તાક્રમ અને પ્રાપ્ય જગ્યાઓની સંખ્યાને ધ્યાનમાં લઈને, ઉમેદવાર આપેલ પ્રેફરન્સ વિચારણામાં લેવામાં આવશે. ()જે ઉમેદવારે એક પણ જગ્યા/સેવા માટે પસંદગીક્રમ દર્શાવ્યો ન હોય અથવા તો ફક્ત અમુક જ જગ્યા/સેવા માટે પસંદગી ક્રમ દર્શાવેલ હોય અને તેઓની પસંદગી ક્રમ મુજબની જગ્યા મળવાપાત્ર થતી ન હોય તો જે ઉમેદવારોએ તમામ જગ્યા/સેવા માટે પસંદગી ક્રમ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોને જગ્યાની ફાળવણી કર્યા બાદ વધેલી જગ્યા ઉપર આવા ઉમેદવારોને જગ્યાની ફાળવણી કરવામાં આવશે. () ઉમેદવારોની નિમણુંક જે તે જગ્યાના અમલમાં હોય તેવા ભરતી નિયમોને આંધીન રહેશે. () ઉમેદવારને જે જગ્યા માટે નિમણુક આપવામાં આવશે તે જગ્યા પર નિયમ સમયમાં હાજર ન થાય તો તેઓની નિમણુંક રદ કરવામાં આવશે.

     

Syllebus

    • સામાન્ય વિજ્ઞાન
    • ભારતનું બંધારણ
    • તાજેતરના મહત્વના રાષ્ટ્રીય બનાવો/મુદ્દાઓ
    • ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપત્તિ
    • ગુજરાતની ખેતી અને ઉદ્યોગો,ગુજરાતનો સાંસ્કૃતિક વરસો – સાહિત્ય,કલા,ધર્મ
    • સામાન્ય બૌદ્ધિક કસોટી
    • ખેલ જગત
    • ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા
    • પંચાયતી રાજ
    • મહાગુજરાત અંદોલન ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યાર બાદ ની મહત્વની ઘટનાઓ
    • વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો
    • મહત્વના આંતરરાષ્ટ્રીય બનાવો/મુદ્દાઓ

What's Included

    • Test (Check your self)
    • Videos (Expert View)
    • Reading (Interactive Reading)
    • Wizard Learning (Learn day by day)

Qualification

  • . નાયબ સેક્શન અધિકારી સંવર્ગમાં () અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા વિકલાંગો ઉમેદવારો માટે ૦૫ () શ્રવણની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૫ તથા (3) હલનચલન વિકલાંગતા અથવા મગજના લકવાની ખામીવાળા વિકલાંગ ઉમેદવારો માટે કુલ ૦૫ જગ્યા અનામત છે. નાયબ સેક્શન અધિકાર સંવર્ગ અંતગર્ત શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર માટેની અનામત જગ્યા પૈકી

    () અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા હશે તેવા વિકલાંગો ઉમેદવારો તથા () શ્રવણની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરવતા હશે તેવા વિકલાંગ ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર થશે. તથા હલનચલનની વિકલાંગતા અંતર્ગત OA (One arm), OL (One leg), OAL (One arm and one leg), BL (Both lengs), BLOA (Both legs one arm) કેટેગરીનાં અશક્ત (Disabled) ઉમેદવારો વિચારણામાં લેવામાં આવશે.

    . નાયબ મામલતદાર સંવર્ગમાં () અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા મોડરેટ કક્ષામાં એટલે કે ૪૦% ટકા કે તેથી વધુ અને ૭૫% ટકાથી ઓછી વિકલાંગતા ધરવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૪ () શ્રવણની ખામીવાળા મોડરેટ કક્ષામાં એટલે કે ૪૦% કે તેથી વધુ અને ૭૫%થી અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છુટછાટ મળશે નહીં. () બિન અનામત તથા અનામત વર્ગોના મહિલા ઉમેદવારોને બધી જ મળવાપાત્ર છુટછાટ ગણતરીમાં લીધા બાદ, વધુમાં વધુ ૪૫ વર્ષની ઉંમર સુધી જ ઉપલી વયમર્યાદા છુટછાટ મળશે.

    . લાયકાત : () ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થપિત કોઈ પણ યુનિ. કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ- ૧૯૫૬ના સેક્શન- ૩ હેઠળ યુનિ. તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની પદવી કે તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરવતા હોવો જોઈએ અને () ગુ.મું.સે. વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ના નિયમ-(૧એ)ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરવતા હોવો જોઈએ. ઉપરની જાહેરાત સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોને આખરી નિમણુક પત્ર મેળવતા પહેલાં કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.. સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩-૦૮-૨૦૦૮ ના ઠરાવ ક્ર.: સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-.. સાથેના પત્રક- ૧ માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલ છે. આ અભ્યાસક્રમ મુજબનું કમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું માન્ય સસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. વધુમાં માન્ય યુનિ. અથવા સરકાર માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડીપ્લોમાં, ડીગ્રી, કે સર્ટીફીકેટ કોર્સ કરેલ હોય તો તેવા પ્રમાણપત્ર અથવા ડીપ્લોમાં કે ડીગ્રી અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવાં પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય તેવાં પ્રમાણપત્રો માન્ય રહેશે. આ પ્રકારની લાયકાત ન ધરવતાં ઉમેદવારો નિમણુંકને પાત્ર બનશે નહીં.

     

    (3) ઉમેદવાર ગુજરાતી અને / અથવા હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરવતા હોવું જોઈએ.

Know before you start

  • ફક્ત બધાજ બધાજ વિષયોનુ basic knowladge હોવું જરૂરી છે.

Key Features

    • Videos (Expert View)
    • Reading (Interactive Reading)
    • Wizard Learning (Learn day by day)

     

Facilities

  • MCQ Test ( સ્વમુલ્યાંકન )

    • આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
    • તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે , અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
    • રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છો, અને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
    • તમને શું વધુ અને શું ઓછુ આવડે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકો, કેમ કે આયોજન  સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
    • રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
    •  જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે  વર્ષો પછી આપવાની છે, રેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
    • જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છે, પરીક્ષાના ટોપિક્સ, પ્રશ્નોનું કઠીનતા  મૂલ્ય, અને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
    • પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ  જરૂરી છે.
    • તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ  / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.  
    • પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે , તેથી મુહાવરો સારો થાય.
    • જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
    • વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.

    Videos (ExpertView)

    • અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે.
    • આવા વિષય / ટોપિક માટે કછુઆ માં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
    • Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો.
    • આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિક ને સરળ બનાવી શકો.
    • વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ  સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો. 

    Reading (Interactive Reading)

    • Kachhua ના Expert Faculties અને Designers એ મળીને તૈયાર કરેલ Fully Interactive Material જે એક Live Teacher ની ગરજ સારશે..!!
    • સાહિત્ય તમારા અભ્યાસક્રમ ને અને પરીક્ષા ને ધ્યાનમાં રાખીને , પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓ આવરી ને તૈયાર કરવામાં આવે છે.
    • અમે વાંચન સાહિત્ય ને એકદમ સરળ અને જીવંત બનાવીએ છીએ.
    • જરૂર જણાય ત્યાં આકૃતિ / ગ્રાફ / ડાયાગ્રામ / ઈમેજ ઉમેરી વિષય ને તરત તૈયાર કરી શકાય તેવા સ્વરૂપ માં ફેરવી દઈએ છીએ.
    • તમને મળતું સાહિત્ય ઓનલાઈન / PDF સ્વરૂપ હશે, તેની પ્રિન્ટ કરવાની ના હોવથી અમે તમને વધુ સ્પષ્ટ , છુટ્ટા-છુટ્ટા લખાણ માં અને વ્યાજબી  કિંમત માં પણ પુરતા પ્રમાણ માં આપી શકીએ છીએ.
    • આ રીડીંગ મટેરિયલ ને તમે તમારો મોબાઇલ / લેપટોપ / ટેબ્લેટ માં ડાઉનલોડ કરી તમારી અનુકૂળતા એ વાંચી શકો છો.

    Wizard Learning (Learn day by day)

    • આપ કોઈ વર્ગો / ક્લાસ / ટ્યુશન જોઈન કરી શકો તેમ નાં હોવ તો પણ અમે તમને સંપૂર્ણ સાહિત્ય (વિડીઓ લેકચર / રીડીંગ મટેરિયલ / ટેસ્ટ ) ને એક ટ્યુશન માં ચાલતા કોર્ષ ના સ્વરૂપ માં રોજીંદા વર્ગો ના સ્વરૂપમાં ફેરવી આપીએ છીએ. જેને અમે વિઝાર્ડ લર્નિંગ કહીએ છીએ.
    • Wizard Learning ની અંદર  day by day Learning તૈયાર કરેલું છે. જેમાં સંપૂર્ણ કોર્ષ ને દિવસોમાં વિભાજીત કરીને તે પ્રમાણે દરેક દિવસે નવા નવા ટોપીક શીખવવામાં આવે છે.
    • રોજ તમને એક ટોપિક નો અભ્યાસ (વિડીયો / સાહિત્ય / ટેસ્ટ દ્વારા)કરાવવામાં આવશે, તમારે તે દિવસે તેજ ટોપિક ની તૈયારી કરવાની અને તેમ રોજ એક એક ટોપિક કરતા નિર્ધારિત સમય માં તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થશે અને તમારી તૈયારી સંપૂર્ણ રીતે પૂરી થશે.

     

     

How to fill up the form

  • ફોર્મ ભરવા માટે અને પરિક્ષા વિશેની વધુ માહિતી મેળવવા માટે નીચેની જણાવેલી website ઉપર જાઓ.

       Form fill website :- ojas.guj.nic.in 

Curriculum

Reading Material60 Chapters with 724 Pages
Chapter1 સંયુક્ત રાષ્ટ્રો
Chapter2 Logic : વેન આકૃતિ
Chapter3 Logic : લોહીના સંબંધો
Chapter4 Logic : શ્રેણી
Chapter5 Logic : શબ્દોની તાર્કિક ગોઠવણી
Chapter6 Logic : વર્ગીકરણ
Chapter7 Logic : લોજીક
Chapter8 Logic : કોડિંગ-ડીકોડિંગ
Chapter9 Logic : પાસા આધારિત પ્રશ્નો
Chapter10 Logic : દિશાઓ
Chapter11 પંચાયતીરાજ
Chapter12 ગુજરાત ના અભયારણ
Chapter13 સંચાલન શક્તિના સાધનો
Chapter14 મહા ગુજરાત આંદોલન
Chapter15 શાસ્ત્રીય સંગીત કલા
Chapter16 સાંસ્કૃતિક વારસો
Chapter17 ઔદ્યોગિક વિકાસ
Chapter18 ગુજરાતનુ ભુપુષ્ઠ
Chapter19 કૃષિ , વનસ્પતિ , અને પશુ સંપત્તિ
Chapter20 ગુજરાતની ખનીજો
Chapter21 આબોહવા
Chapter22 સિંચાઈ
Chapter23 જમીન
Chapter24 બ્રહ્માંડ અને અવકાશ
Chapter25 ખનીજ સંસાધનો
Chapter26 જલ સંસાધન
Chapter27 બંધારણ
Chapter28 બંધારણ : ભાગ-1
Chapter29 બંધારણ : ભાગ-2
Chapter30 બંધારણ : ભાગ-3
Chapter31 બંધારણ : ભાગ-4
Chapter32 બંધારણ : ભાગ-5
Chapter33 બંધારણ : ભાગ-6
Chapter34 બંધારણ : ભાગ-9
Chapter35 બંધારણ : ભાગ-11
Chapter36 બંધારણ : ભાગ-12
Chapter37 બંધારણ : ભાગ-14
Chapter38 બંધારણ : ભાગ-15
Chapter39 બંધારણ : ભાગ-16
Chapter40 બંધારણ : ભાગ-17
Chapter41 બંધારણ : ભાગ-18
Chapter42 બંધારણ : ભાગ-19
Chapter43 બંધારણ : ભાગ-20
Chapter44 English : Past Tense
Chapter45 English : Present Tense
Chapter46 English : Future Tense
Chapter47 English : Active Passive Voice
Chapter48 English : Article
Chapter49 Maths : ટકાવારી
Chapter50 Maths : નફો અને ખોટ
Chapter51 Maths : ઘાત અને ઘાતાંક
Chapter52 Maths :અવયવો
Chapter53 Maths : L.C.F
Chapter54 Maths : Simplification
Chapter55 ગુજરાતી : રૂઢીપ્રયોગો
Chapter56 ગુજરાતી : સમાસ
Chapter57 ગુજરાતી : છંદ
Chapter58 મહિલાઓનો ફાળો
Chapter59 Science
Chapter60 Economic Shaherikaran
Video Material54 Chapters with 784 Videos
Chapter1 ગુજરાતનો ઇતિહાસ
Chapter2 Logic : શ્રેણીક
Chapter3 Logic : વર્ગીકરણ
Chapter4 Logic : લોજીક
Chapter5 Logic : લોહીના સંબંધો
Chapter6 Logic : વેન આકૃતિ
Chapter7 Logic : કોડિંગ-ડીકોડિંગ
Chapter8 Logic : શબ્દોની તાર્કિક ગોઠવણી
Chapter9 United nation
Chapter10 Logic : કલોક( ઘડિયાળ)
Chapter11 નકશો
Chapter12 Logic : કેલેન્ડર
Chapter13 Logic : દિશાઓ
Chapter14 ગુજરાતી : સર્જકો અને કૃતિઓ
Chapter15 ગુજરાતી : વાક્યશુદ્ધિ
Chapter16 ગુજરાતી : સમાસ
Chapter17 બંધારણ : ભાગ-1
Chapter18 બંધારણ : ભાગ-2
Chapter19 બંધારણ : ભાગ -3
Chapter20 બંધારણ : ભાગ-4
Chapter21 બંધારણ : ભાગ-5
Chapter22 બંધારણ : ભાગ-6
Chapter23 બંધારણ : ભાગ-9
Chapter24 બંધારણ : ભાગ-11
Chapter25 બંધારણ : ભાગ-12
Chapter26 બંધારણ : ભાગ-14
Chapter27 બંધારણ : ભાગ-15
Chapter28 બંધારણ : ભાગ-16
Chapter29 બંધારણ : ભાગ-17
Chapter30 બંધારણ : ભાગ-18
Chapter31 બંધારણ : ભાગ-19
Chapter32 બંધારણ : ભાગ-20
Chapter33 પંચાયતીરાજ
Chapter34 ગુજરાત ની વન સંપતિ
Chapter35 ગુજરાતના ઉદ્યોગો
Chapter36 ગુજરાતના ગૃહ ઉદ્યોગો
Chapter37 સંચાલન શક્તિના સાધનો
Chapter38 સિંચાઈ
Chapter39 ગુજરાત ની મત્સ્ય સંપતિ
Chapter40 ગુજરાતની પશુ સંપતિ
Chapter41 ગુજરાતની કૃષિ સંપતિ
Chapter42 જમીન
Chapter43 બ્રહ્માંડ અને અવકાશ
Chapter44 Maths : દશાંશ અપૂર્ણાંક
Chapter45 Maths : સરેરાશ
Chapter46 Maths : H.C.F and L.C.M
Chapter47 ગુજરાતના અભયારણ
Chapter48 ગુજરાતની ખનીજો
Chapter49 મહિલાનો ફાળો
Chapter50 ગુજરાતની આબોહવા
Chapter51 રાજનીતિ
Chapter52 મહા ગુજરાત આંદોલન
Chapter53 Science
Chapter54 Introduction
Daily Online Test42 Practice Test
Test 1 Current affair
Test 2 GPSC Full Course Bandharan Test-3
Test 3 GPSC Full Course Bandharan Test-1
Test 4 GPSC (Gujarati- Samas-2)
Test 5 GPSC (Gujarati- Samas-1)
Test 6 GPSC (Logic- Venn Akruti)
Test 7 GPSC Full Course (Blood Relation)
Test 8 GPSC (Shreni Test) -24
Test 9 LOGIC (Vargikaran-2) - 23
Test 10 GPSC Full Course Bandharan Test-2
Test 11 GPSC Full Course Bandharan Test-4
Test 12 GPSC Full Course Bandharan Test-5
Test 13 Current affair
Test 14 Current affair test
Test 15 Current affair test
Test 16 GPSC Full Course (Scienc-2)
Test 17 GPSC Full Course (Science-1)
Test 18 GPSC Full Course (Science)
Test 19 Logic(Shreni Test)
Test 20 Logic(Coding-Decoding)
Test 21 LOGIC (Vargikaran-1) - 22
Test 22 GPSC full course (Panchayati raj-3) - 21
Test 23 GPSC full course (GK-2) - 9
Test 24 GPSC Full Course (GK-3) - 8
Test 25 GPSC full course (GK-2) - 7
Test 26 GPSC full course (GK-1) - 6
Test 27 GPSC full course (GK-3) - 5
Test 28 GPSC full course (GK-2) - 4
Test 29 GPSC full course (GK-1) - 3
Test 30 GPSC full course (Bandharan) - 2
Test 31 GPSC full course (GK-1) - 10
Test 32 GPSC full course (GK-3) - 11
Test 33 GPSC Full Course (Analogy) - 12
Test 34 GPSC full course (Panchayati raj-2) - 20
Test 35 GPSC full course (Panchayati raj-1) - 19
Test 36 GPSC full course (Panchayati raj-3) - 18
Test 37 GPSC full course (Panchayati raj-2) - 17
Test 38 GPSC full course (Panchayati raj-1) - 16
Test 39 GPSC full course (Panchayati Raj-3) - 15
Test 40 GPSC full course (Panchayati Raj-2) - 14
Test 41 GPSC full course (Panchayati Raj-1) - 13
Test 42 GPSC full course (Bandharan)
 
Discussion
janki

10 years ago

ખુબ જ ઉપયોગી કોર્ષ છે. ખુબ ખુબ અભાર...

kch_bharat

10 years ago

very good course..

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66