Displaying 1-3 of 3 result(s).
Contents of the Aapanu Gujarat course
-
4. ગુજરાતની સિંચાઈ યોજનાઓ
5. જમીનના પ્રકાર
6. કૃષિસંપત્તિ અને અગત્યના પાક
7. વનસંપત્તિ
8. પશુસંપત્તિ
9. મત્સ્યસંપત્તિ
10. ખનીજ
11. અગત્યના ઉદ્યોગો
12. વાહનવ્યવહાર અને વેપાર
13. ગુજરાત નો ઈતિહાસ
14. ગુજરાતની સમાજ અને સંસ્કૃતિ
15. ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ
16. ગુજરાતના રતનદીવડા
17. ગુજરાતની ગૌરવગાથા
18. ગુજરાતમાં સૌથી મોટું શું?
19. ગુજરાતમાં પ્રથમ શું?
20. ગુજરાતના હોનહાર ખેલાડીઓ
Who can do Gujarat General Knowledge course?
-
જે વિદ્યાર્થીએ ગુજરાત સરકાર દ્વારા થતી સરકારી ભરતીની કોઈ પણ પરીક્ષા આપવાની હોય તેને આ કોર્ષ ખુબ જ ઉપયોગી થશે.
GPSC, TET, TAT, HTAT,TALATI, PSI, ગુજરાત ગૌણ સેવા, પસંદગીમંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોન્સ્ટેબલ, ક્લાર્ક, કંડકટર, કોર્ટ ક્લાર્ક જેવી તમામ પરીક્ષામાં આ કોર્ષ ખૂબ જ ઉપયોગી થશે.
How to use Gujarat General Knowledge course?
-
- લોગ ઇન થયા પછી જયારે આપ આ કોર્ષમાં જશો ત્યારે આપને એક એક ટોપિકના વિડીયો અને સાહિત્ય જોવા મળશે.
- પ્રત્યેક દિવસે નવા ટોપિકના વિડીયો અને સાહિત્ય ત્યાં જ જોવા મળશે.
- જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વધુ ને વધુ ટોપિક આપને મળશે જેથી રોજ ઓનલાઇન તમારું એકાઉન્ટ લોગ ઇન કરી ચેક કરવું.
326325327