તમારા ATM/ Credit/ Debit કાર્ડ નો ઉપયોગ કરીને કોર્ષ ખરીદો.
Kachhua સાથે Online તૈયારી કરો. અને payment કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.
step 1 : inquiry form ભર્યા પછી BUY NOW ના બટન પર ક્લિક કરો.
step 2 : જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં હોય તો Login to your Account પર ક્લિક કરી લોગીન થાઓ.જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં ન હોય તો Create new account પર ક્લિક કરી નાનું ફોર્મ ભરી Register પર ક્લિક કરો, જેથી એકાઉન્ટ બની જશે.
step 3 : registration કર્યા પછી "proceed to checkout" ના બટન ઉપર ક્લિક કરો.
step 4 : આવશ્યક વિગત જેવી કે સરનામું, મોબાઈલ નંબર, પીનકોડ ભરી "GO" બટન ઉપર ક્લિક કરો.
Step 5 : હવે "NEXT STEP" ઉપર ક્લિક કરો.
step 6 : બધી વિગત જોઈ ફરી થી "NEXT STEP" ઉપર ક્લિક કરો અને "PAY NOW" ના બટન ઉપર ક્લિક કરો.
step 7 : Payment information માંથી તમારી પસંદ નો option select કરો, જેમાં Credit card/ Debit card / Net-banking જેવા options હશે.
step 8 : Card ની આવશ્યક વિગત ભરી "Make Payment" ઉપર ક્લિક કરો.
જો તમારું Payment Successful થયું હશે તો successful બતાવશે અને નહિ થયું હોય તો Aborted અને Try Again બતાવશે.
10 years ago
10 years ago